જીવન જ્યારે ગુલામી ભર્યું હોય ત્યારે આઝાદીની ઝંખના મનમાં જન્મ લઈ જ લે છે. આઝાદી મળ્યા પછી પણ એવું જ લાગે છે કે આપણે કોઈકના ગુલામ તો છીએ! અમુક વખતે આપણને આપણો પરિવાર ગુલામ બનાવે છે તો અમુક વખતે આપણને આપણું કામ ગુલામ બનાવી દે છે. ન ઈચ્છવા છતાં પણ આપણે કોઈકની ગુલામી કરતા રહીએ છીએ પણ 'આપણો ભારત એક એવો દેશ છે, જેનો કોઈ પણ નાગરિક ગુલામ નથી.'
Show your support
Write a comment ...